Thursday 11 July 2019

હવે શું? વલ્ડ કપ 2019- ર્ડા એચ જી જોષી







સિલેક્ટર બધા ભારતના
ઓફિશિયલ અને આખી શોખીન પ્રજા, મીડિયા આજ વિચારી રહ્યા છે.......
1 વલ્ડ કપમાં નામોશી નહિ પણ નાદાનીયત ભરપૂર રહી આથી ભલે સઁજય માજરેકર જેવા કડવું બોલવા વાળા હોય પણ બોલવા દેવા એમાં ને એમાજ ક્યાંક જાડેજાઓ ઝળકી ઉઠે...😡✊💐
કેમકે બાપુ છે !😊
બાપુ ચસ ન ચઢાવો તો 7 સિંહ નો શિકાર કરી બકરી સામે હારી જાય !😉😟
4 જાત ના ટિમ સિલેક્શન
1 નવી ટુર્નામેન્ટ પહેલા વે ઇ મોકલવાની ટિમ માં જેટલા વધુ નવોદિત અજમાઈશ થાય તે કરો.
2 કોહલી ધોની આમ પણ આરામ માગતા હતા.
3 મયન્ક, રાહુલ, બુમરાહ, શામી, ipl પર્ફોમર થી નવી ટિમ બનાવો એકાદ રોહિત જેવા ઘઈડા ને કેપ્ટન બનાવી મુશ્કેલ પરિસ્થિતિમાં કોણ રમે છે તે ચકાસો.🤨🙃🤪 *આંધળુંકિયા રેકર્ડ્સ તોડનાર નહિ*.😡🤫🙄
*ન્યૂઝી ના ગપ્ટિલે સ્ટીવ સ્મિથ નો શોર્ટલેગ પર કેચ અને ધોનીને અણીના સમયે રનઆઉટ કર્યા સિવાય કશુંજ કર્યું નથી !!*
પણ ન્યૂઝીની પ્રજા તેના આટલાજ ક્વોલિટી યોગદાન પર ફિદા છે !🤗
*લીગ લેવલને નૌકાઉટ લેવલની ટિમ તૈયારી અલગથી કરવી*✊🤞
નોક આઉટમાં લાલીયા વાળી નેગેટિવ માર્કર થી મૂલવવા🤔
*મગમાં રાઈનો વઘાર ન થાય તે કહેવા કુદી પડતા પાડોશીઓ અણીના સમયે *કુરિયર આવે  તો, એ લોકો નથી અમારાથી ન લેવાય* કહી અગત્ય નું કામ ઠેબે ચઢાવે તો પડોશીને કશું જેમ નથી કહી શકાતું...👌🤞😇👍 એવીજ સિલેક્ટરોની હાલત છે.... કંઈ ટિમ માટે કહી ન શકે ! ... આ તેમના પૂરતું તો સખત ડ્રેસિંગ રૂમમાં મારામારી લેવલ નું થયું હશે...
ટિમ એક વિચારની એક સૂત્રતા છે. આ બધુજ પ્રેક્ષકો ની સલાહો થી ઉભરતું હોય છે જે સન્ઘભાવના જન્માવે આપણો વિચાર અન્ય ને તેનાથીય વધુ સારી રીતે અજમાઈશ કરતો હોઈ શકે છે. આવું દરેક રમતમાં છે! *રોનાલ્ડો ધડાધડ ગોળ કરીશકે છે કેમકે તેના સાથીઓ ફાઉલ ભોગવીને પણ સ્પેસ આપી દે છે*
આટલી નાનકડી એક પ્રેસ કમેન્ટ પર ફૂટબોલ વલડકપમાં કોચ અન્ય ટીમના પ્રેરાઈ ને પોર્ટુગલ ને આગળ જીતતા રોકી શક્યા ! આમ જોવા જઈએ તો ઓકે ઠીક ઠીક કમેન્ટ હતી પણ *આ પછી રોનાલ્ડોનો જાદુ ઓછો થઈ ગયો*..!!!!! જર્મની ના કોચે આ પબ્લિકલી કબૂલ કર્યું...
રમવા વાળા રમશે...ટોળા ચર્ચા કર્યા કરશે ...આપણે તો ત્યાં ના ત્યાં ....
છતાંય પણ ખરેખર કંઈ પણ ટેક્નિકલ હોય જરૂર શેર કરશો..
+ આસ્પેક્ટ 2 જ મેચમાં જાડેજા બેસ્ટ ફિલ્ડર
ચાલબાજી શકુની ગેમ પ્લાન ફ્લોપ
ભારતે લડાયક મિજાજ બતાવ્યો પણ ગેમ પ્રિન્સિપલ ની ભૂલો...
કોહલી બોલ સવિંગ થતો જોયા પછી પણ ફાસ્ટબોલરને ક્રોસ શોટ! અને રિવ્યુ પણ બગાડીને ગયો... ઓવર કોન્ફિડન્સ ન ચાલે...
પન્ત બીટ થતા 2,3 બોલને ન રમી શકે ન્યૂઝી સ્પિનરને અને તેમાજ ઉંચો શોટ !!
ધોની કેમ સિંગલ્સ try કરે તેય 45 ઓવર પછી ? ! એકલો જાડેજાજ ઉંચા શોટ મારે ? ધોની તેની ઇનિંગ 25 થઈ પછી એટલીસ્ટ મારી શકે તેમ હતો... તો આટલોબધો જાડેજા પર ભાર ન આવી જાત..
4 વિકેટકીપર લઈ રમતા ભારત !
આવું ઘણીવાર થયું છે કે સાવ છેલ્લી ઓવરો સુધી ફક્ત ખેંચવા ખાતર ખેંચાવું વચ્ચે ની તકો વેડફવી.... પછી પાછલી ઓવર્સમાં તક ન હોય તોય રિસ્ક ફેક્ટર વધુ હોય ત્યારે શોટ્સ લેવાના !!!
આગળ ટિમ દબાણ માં હોય તો સાવ ઠીચુક થઈ જવાથી ઉલટાનું દબાણ વધે છે...
*આ ભારતીય ટીમનો આભાર કે આવીજ અનપ્રોફેશનલ રમત પાક સામે ન બતાવી.*..
આપણા પૂછડીયા કદી રમીજ ન શકે !? આ ટુર્નામેન્ટમાં કોઈ પણ પરાક્રમ બેટિંગ વાળું ન હતું. *જાડેજા ઉંચા સફળ શોટ મારે ત્યારે તેવીજ બોલિંગમાં ધોની કેમ ન મારે ?* તે સિંગલ લેવા પણ 2 બોલ બગાડે !! 
ખેર નિરાશા બધેજ છે.
ધોની વિશે કોહલીએ કઈ પણ કહેવાની ના પાડી આખી ટુર્નામેન્ટ સરસ રમી 14 મિનિટની વિચિત્ર રમત થી હારવાનું આવે તે વિચિત્ર છે વરસાદ બીજો દિવસ મેન્ટલ સેટ ન થઈ શક્યા અને ઓવરકોન્ફિડન્સ હરાવી ગયો.
કોહલી ની હાર્યા પછી ની પ્રેસ જોવા જેવી હતી. આ તો રમત છે પણ જીવનમાં પણ આવા વખતે સ્વસ્થ રહી મૂલ્યાંકન કરી શકે હાર પચાવી ભવિષ્ય ના જોમ પર ધ્યાન . 
લીગ ટેબલ માં ઉપરની 2 ટીમને પ્લે ઓફ જેથી 1, 2નડ ટીમને એક તક વધુ મળી જાય.... અને ફાઇનલ બેસ્ટ ઓફ 3 હોવી જોઈએ...જેથી એકાદ દિવસનો ખેલ પડી ન જાય
Appendix
હવે તો ભૂલચૂક લેવીદેવી
છતાંય ગુમાવેલી "તક" 
[10/07, 11:02 pm] Dr H G Joshi:

 ધોની રન આઉટ થયેલ. 5 ફિલ્ડર બોલની ડિલિવરી વખતે જો 6 રહ્યા હોય તો તે બોલ નોબોલ જાહેર કરવો પડે... તો કદાચ ધોની બીજો રન માટે નોર્મલ સમજી રમ્યો તે થયું ન હોત
તો તો તોતેર મણ નો તો...
આવું હતું તો બીજી ટેક્નિકલ ફોજ શું ધ્યાન રાખતી હતી અપીલ તે વખતેજ કરવી પડે !!!
[11/07, 9:18 am] Dr H G Joshi: It's always OK જ્યારે દુઃખી ઉદગાર કાઢે તો તે આશ્વાસનના ઠન્ડા પાણી થઈ "હશે" "હોય હવે"  "ફરી ક્યારેક" "એટલો અફસોસ કરવાની પણ છૂટ નહિ?!"
એક વાત યાદ રહે *પુનરાવર્તિત ભૂલો* માટે સ્વજન જ ટોકશે ! જે અથાગ સપોર્ટ આપે છે અને થોડો બદબડાટ કરીને પણ બીજી મેચમાં ઝંડા લઈ ને પ્રોત્સાહન માટે આવી જ જવાનો છે !
આ તો એક લિસ્ટ બનાવી રાખવું...દરેક ખેલાડી ને પણ અંતરાત્મા ડન્ખતોજ હોય...આપણે દુઃખી છીએ એટલે કણસીએ છીએ... આજ ખેલાડીને ફોલ્લી થાય તો મટવાની બાધા રાખવા વાળા છીએ તેમની કાર્યશૈલી માં જેટલી સમજ પડે છે તે શેર તો કરવા દો...!!!
8 નૌકાઉટ મેચમાં કુલ 73 રન કરીશકનાર કોહલી બાકી 5000 રન કરી નાખે છે !, મહેમાનો, પ્રસંગે "વ્હાલ લાડ દર્શન" બતાવી ન શકતા પતિઓ અધરવાઇસ કેટલા બધા ઝળુંમ્બીને તેમના પાર્ટનરને વળગેલા હોય છે...પણ જ્યારે સાથે કોઈ મુખ્ય પ્રસંગે જાહેરમાં ઉદ્ધત જેવું વર્તન કરી પસ્તાતા હોય છે !!!!
*તેના જેવુંજ છે*
આપણા ક્રિકેટરોએ એવુંજ કર્યું...નુકશાન તેમને પોતાને વધુ થયું!!!! ધોનીની અન્ય જેવીજ લડાયક ઇનિંગ પણ વખાણવા કોઈ તૈયાર નથી, જાડેજાની લડત, પંડ્યા+પંત નો પ્રયાસ,,,,,, અધકચરો પ્રયાસ,  દિનેશ કાર્તિકની ડફોળાઈ, છેલ્લા ક્રમ વાળા તો શેરીના ટેણીયાથીય ભન્ગાર સતત રમે !!!
આ દુઃખ ક્ષણિક છે સમય જતાં ફરી ક્રેઝ ક્રિકેટમાં આપોઆપ જતું રહેશે...
જરા 😡😈✊🤛દિલથી ❤🖤 *ગાળો દઈ થોડા ઠપકારી લેવામાં શું ખોટું છે?*
*લાડકા માબાપની અંગત ચાહકોની ઠપકારથી, લપડાકથી કોઈ મોટી ઇજા થતી નથી*...😅😇🤗🤞